#તમારુ
કોઈ ને ના શોધ
ખુદમાં ખોવાઈ જા
કોઈક તારું શોધતું આવશે તને.

-Ranjan Patel

Gujarati Thought by Ranjan Patel : 111577213
Rudrarajsinh 6 years ago

ખુદને શોધવામાં, ખુદને ભૂલી જવાય છે. બીજા શું શોધે, અહી ભૂલા પડી જવાય છે. લી. રુદ્ર રાજ સિંહ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now