Most welcome
"Sweet" Dost...
In "Melodious"
Family...

English Blog by Kamlesh : 111577504
manju vadtyawat 6 years ago

Heartly thanks everyone for welcoming me !!

Kamlesh 6 years ago

ખુબ ખુબ આભાર શિલુજી...

SHILPA PARMAR...SHILU 6 years ago

Are wah... Most welcome... (But aa new member che kon...!!?? mne pan jrak olkhan karavo.....)

Kamlesh 6 years ago

ઉત્તમ પ્રયાસ... પણ ઉત્તર "ના..."

Asmita Ranpura 6 years ago

Welcome new member💐 May be Madhuri or Madhur😊

Kamlesh 6 years ago

જય મહાદેવ..

Kamlesh 6 years ago

મોંઘેરા મેહમાન આ તો હો... હા હા

Kamlesh 6 years ago

હા હા.. ના સમજાયું?? જવા દો...

Jignasha Parmar 6 years ago

To biju su..aatla loko prem thi welcome kre 6 toy...mehman ne aavvu nthi to biju su krvanu..😅😅😂😂😂

Kamlesh 6 years ago

જિજ્ઞાશા છે.... એ તો વધે... સંયમ જેવુંય કંઇક હોય... જે એને વધતી અટકાવી શકે છે...હા હા... કોણ આવ્યું? એ પોસ્ટમાં બે વાર જણાવેલું છે... ક્યારે જાણવા મળશે? એ આપની જિજ્ઞાશા પ્રયત્નશીલ થશે ત્યારે...

Yakshita Patel 6 years ago

Comments joine janvani jignasha vadhi gai.. Kon aavyu..?kyare janva malse.??

Kamlesh 6 years ago

તો હવે આવે એટલે સમજી લેજો... બીજું શું.... હા હા

Krishna 6 years ago

તો પણ નહી સમજાતું ભાઈ જી

Kamlesh 6 years ago

સાવ આવું??

Kamlesh 6 years ago

અદાલત થોડી છે કે હાજર કરું.... લે... હ...

Kamlesh 6 years ago

અત્યારે તો એવું જ લાગે છે... હા હા... રે'તા રે'તા આવી જશે...

Kamlesh 6 years ago

ખુબ ખુબ ધન્યવાદ નિધિજી...

Kamlesh 6 years ago

અદ્રશ્ય પિત્ઝા!!!... કેમ ના ભૂલી ગયા!!!

Jignasha Parmar 6 years ago

Hve to kyo kon aavyu 6 nvu mehman..😅😩😩😩k aam mr. India 6...?.?

HINA DASA 6 years ago

જે પણ હોય એને પાર્ટી આપવાની છે પરિવારના નિયમ મુજબ આજના દિવસમાં આપી દેજો બાકી મોડું થશે તો ચાર્જ વધતો જશે

હરિ... 6 years ago

અહીંયા હાજર કરો... એમને😀

હરિ... 6 years ago

Bov થયું હવે... કહી do કોણ છે એ nvu વ્યક્તિ...🙄🙄

Kamlesh 6 years ago

ધન્યવાદ હિનાજી...

Kamlesh 6 years ago

ધન્યવાદ અલ્પાજી... સસ્પેન્સ??? એ વળી શું હોય??? મેં તો પોસ્ટમાં બે વખત એમનું નામ લખ્યું છે.... ધ્યાનથી જુઓ જરા... હા હા..

Kamlesh 6 years ago

એકદમ સાચું....

Kamlesh 6 years ago

ધન્યવાદ રંજનજી...

Krishna 6 years ago

ભાઈ જી બઉ સસ્પેનસ કરો છો હો બટ વેલ્કમ્ ન્યૂ મેમ્બર ને 🙏🙏🙏

mahadev ka divana 6 years ago

ભાઈ આપડા પરિવાર મા કોઈ નવુ આવે તોપણ એને આમ લાગે નહિ કે હુ નવો શુ 💪

Kamlesh 6 years ago

શેરડી..?ખરેખર.....? આવું નામ હોઇ શકે કોઇનું....? આમ તો ઉપનામ સારું છે.... આ જ રાખી દઇયે... શેરડી કેવી મીઠી હોય નઇ??

હરિ... 6 years ago

શેરડી bas.. એમાંથી જ બધું ગળ્યું બને 🤓😫

હરિ... 6 years ago

સ્ત્રી કે પુરુષ..!? 😝🤔

Kamlesh 6 years ago

હજુ થોડુંક વધારે...

હરિ... 6 years ago

મધુર ,ગળ્યું , ચાસણી, ગોળ , ખાંડ બસ હવે ...!? 😆😁😂🤣😝

Kamlesh 6 years ago

પહેંલાથી તો ના કહેવાય પણ હમણાંથી....

Shefali 6 years ago

Okk.. તમે પહેલેથી ઓળખો?

Kamlesh 6 years ago

હા... આ સારો વિકલ્પ છે.... હા હા...

Kamlesh 6 years ago

જાણી લો જીજી...

Kamlesh 6 years ago

હા હા હા... લાગી જ જાવ..

Kamlesh 6 years ago

પ્રયત્ન સારો હતો.. જરાક હજુ ઊંડું વિચારો....

Kamlesh 6 years ago

રોજે રોજ નવું...

હરિ... 6 years ago

Ohk... મોટાભાઈ જ કહેશે.. હવે તો 😣😁😂

હરિ... 6 years ago

Je koi hoy એ અહિયાં lai આવજો... તો ખબર પડે k આ નવું માણસ આવ્યું પરિવારમાં..😂🤣

Shefali 6 years ago

New છે કે old છે કોઈ?

Tinu Rathod _તમન્ના_ 6 years ago

Kaun che e new sadasya..🤔🤔

Jignasha Parmar 6 years ago

Na mne kyathi khbr hoi..😓😓😑

હરિ... 6 years ago

Etle tne pn khbr che..!??🙄🤔

Jignasha Parmar 6 years ago

😅😅😁😁haalo bdha kame lagi jaav...nva sdsy ne gotvana...

હરિ... 6 years ago

Sweet..?? Etle mithu manas..🤔🤔

Kamlesh 6 years ago

હા હા... નામ તો પોસ્ટમાં જ છે... શોધી લો ચાલો...

Kamlesh 6 years ago

આપણા પરિવારના નવા સદસ્ય ને...

હરિ... 6 years ago

કોણ છે એ ....!?? 🤔 સરખું સમજાય એમ કેહજો ho...😣😂🤣😆

Shefali 6 years ago

કોને આવકારો છો?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now