હશે શું વિધિનાં વિધાન એટલાં તકલાદી?
કે, નથી આપણાં હાથો એટલાં પોલાદી?
બની બેઠાં લેભાગુઓ, શું તેથી તકવાદી?
કરી જ્યોતિષને બદનામ, લૂંટતાં રહ્યાં દરેક તક સાધી???

💕ચાહત💕



#જ્યોતિષ

Gujarati Thought by Neha : 111582074

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now