#આવાસ
ખર્ચી નાખી સર્વ પૂંજી
એક આવાસ માટે.
જયાં રહે તું નિશ્ચિંત સદા માટે.
એક આવાસ બનાવ્યો છે દિલમાં.
જ્યાં રહે તું સદા મારા માટે.
𝓟𝓾𝓷𝓲𝓽𝓪

Gujarati Thought by Punita : 111585667

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now