ઘરઘરાટી સંભાળી જે બાળપણ માં આંખો આકાશ સામે મંડાતી,, એટલે તરત જ મિત્રોને હમેશા કહેતા "જો વિમાન જાય"..

હા આજે પણ એ ઘરઘરાટી સાંભળી આંખો આકાશ તરફ મંડાઈ છે..
બસ મિત્રો સાથે નથી હોતા કહેવા માટે "જો વિમાન જાય ". #વિમાન

Gujarati Microfiction by D S Dipu શબ્દો નો સાથ : 111587956

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now