પરિવાર એટલે ગૂંથેલી મોતી ઓની માળા..
અલગ અલગ રંગ અલગ અલગ આકાર..
છતાં એક ધાગા માં બંધાયેલી ખૂબસૂરત માળા..
ખૂબ સંભાળી ને પંપાળી ને રાખવી પડે આ કિમતી માળા ..
નહી તો તૂટતા વાર નથી લાગતી આ ડેલિકેટ માળા !!!
#હેત

Gujarati Quotes by Hetal Gala : 111597716

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now