પોસ્ટને પણ દુલ્હનની જેમ શણગારવી પડે છે,💃🏻🥳

ત્યારે Watsapp & FB નાં જાનૈયાઓની વાહ-વાહ મળે છે,🌹👌🏻✅

તો પણ અમુક ફઈ-ફૂવાની જેમ રિસાયેલા જ રહે છે,😞🙇🏻‍♂️🤦🏻‍♂️

જય હો...☝🏻😅🤓

Gujarati Jokes by KP Quotes : 111598178

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now