તું યાદ આવે તો લાગે છે જાણે શ્વાસ ખૂટે છે,

તારી અેક ઝલક માટે આ પલકો કેટલી તૂટે છે!!?

સાથ તારો ઝંખે છે હરેક ક્ષણ આ હૃદય મારું,

તારા વિના તો લાગે છે જાણે આ જીંદગી પણ રુઠે છે..

Gujarati Thought by Kinjal Vyas : 111603673

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now