કહ્યું'તુૃં, રાખ માત્ર મૈત્રી
પ્રેમ એક વહેમ છે
તુૃં ધારે છે એવો પ્રેમ તો વહેમ જ છે.
પણ ના !
તારે તો આશિકી જ કરવી'તી.
મને મલમલ કહીને ઓઢી લેવી'તી.
એ જ આવ્યું ને પરિણામ !
ન તુૃં આશિક રહી શક્યો,
ન બચી આપણી મિત્રતા...

Gujarati Story by Anu : 111606257

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now