એવું કોણે કહ્યું ?
પ્રેમ પામવા, પરીવાર છોડવો પડે.
બન્ને પાત્રોની થોડી સમજદારી, બે પરિવારને ભેગા પણ કરી શકે છે.
પ્રેમ પામવા, એક-બીજા પ્રત્યે કરવામાં આવતા સમય, લાગણી અને વિશ્વાસના આદાન-પ્રદાન જેટલાજ, પ્રયાસોમાં પરિવારને સમજાવવાની પ્રાથમીકતા લાવવી જરૂરી છે.
-Shailesh Joshi