ખુદા ખાલી જામ જેવો થઈ ગયો છું,
મારે તો છલોછલ ભરાઈ જવું હતું ,
દુનિયા મને મારે કે ના મારે,
મારે તો દોસ્તોના હાથે જ મરી જવું હતું.

{મનિષ કુમાર "મિત્ર" 🙏}

Gujarati Shayri by मनिष कुमार मित्र

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now