માઇક્રોફિકશન

ગાડી જેવી વળાંકમાં સ્લીપ થઇ કે સુકેતુના મનમાં અચાનક જ ઝબકારો થયો કે પોતે શું કરવા જઇ રહ્યો હતો? પરસેવો વળી ગયો ખુદના વિચાર પર અનેગાડી પાછી વાળી લીધી.

પીનાપટેલ"પિન્કી"

-Pinky Patel

Gujarati Microfiction by Pinky Patel : 111638714

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now