ધરતીને યાદ કરશો ને હું યાદ આવીશ,
ગગનની યાદ કરશો ને હું યાદ આવીશ,
મને ભૂલવાની કસમ ખાઈને બેઠા છો,
પણ કસમ યાદ કરશો ને હું યાદ આવીશ.

✍️મનિષ કુમાર "મિત્ર" 🙏

Gujarati Shayri by मनिष कुमार मित्र
मनिष कुमार मित्र" 6 years ago

રદયપૂર્વક આભાર ધન્યવાદ 🙏

मनिष कुमार मित्र" 6 years ago

આપશ્રી નો રદયપૂર્વક આભારી છું ધન્યવાદ 🙏

मनिष कुमार मित्र" 6 years ago

આપશ્રી નો રદયપૂર્વક આભારી છું હાર્દિક ધન્યવાદ 🙏

shekhar kharadi Idriya 6 years ago

વાહ...જોરદાર..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now