પત્ની ટક ટક કરીને પતિની દરેક આદત બદલી નાખે...અને પછી ગામમાં ઢંઢેરો પીટે કે અમારા ઇ પેલા જેવા નથી રહ્યા...🤣🤣🤣

Gujarati Jokes by Ketan : 111651643
______ 6 years ago

True👌👍😅

Ketan 6 years ago

બદલવુજ પડે...એના વગર છૂટકોજ નથી

Krishna 6 years ago

Wahhhhh Ketan bhai tme bau badlai gya ho😜😜😜

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now