ભૂલી જઇશ તને એ વહેમ માં ના રહીશ,
તારી આંખો ની સામે સદૈવ હું જ મળીશ,
એક યાદ બનીને કાયમ તારા વિચારોમાં ફરીશ,
પણ ભૂલવા નહી દૌ તને એ વાત યાદ રાખીશ...

-Hetal Gor

Gujarati Poem by હેતલ ગોર 'હેત' : 111651931

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now