પોતાનાં પડખાં નવ જુવે,હાડ ચામડા મુરખ ધુવે;

શુદ્ધ કેમ થાય જો ચામડું,મોટું માંહે એ વાંકડું;

હરી જાણ્યા વિના ભૂલા ભમે,અખા પાર ન પામે ક્યમે. ૧૦

ઇશ્વર જાણે તે આચાર,એ તો છે ઉપલો ઉપચાર;

મીઠાં મૌડાં માન્યાં દ્રાક્ષ,અન્ન નોય અન્નમાંની રાખ;

સોનામખી સોનું નવ થાય,અખા આંધળીને પાથરતાં વાણું વાય. ૧૧

🙆‍♂️અખા ભગત ને વંદન🙏

Gujarati Religious by બાબા સત્સંગી : 111652613

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now