પંચ તત્વ ની રંગબેરંગી નાવ બનાવી,
એમા નાવિક છુપાણો છે નખરાળો.
દાસ ખીમો કે છુટે વિષય વાસના ના વિકારો,
તો પલમા નટખટ ને તમે ભાળો.
.... .....સતનામ તુહિનામ..... ....

Gujarati Religious by બાબા સત્સંગી : 111654719

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now