ક્યાં જવું ક્યાં અટકવું એ માણસ ને સમજાઈ જાય તો, તેની જીંદગી માંથી મંદી વહી જાય...!
દસકા ઓ સુધી પોતાની પેઢી નું વર્ચસ્વ, જો માણસે ટકાવી રાખવું હશે તો, પોતાના ધંધા ના વેહવારમાં સંયમ, વફાદારી, ધીરજ, પ્રેમાળ ને નિખાલસ વૃત્તિ રાખવી અનિવાર્ય છે...!
વ્યક્તિ હંમેશા પોતના વર્ચસ્વ ને ટકાવી રાખવા માટે, મિલકતમાં ગેર પ્રવૃત્તિ, બેઈમાની , અને પરિવાર માં કલેશ ઊભી કરીને, પોતાને વ્યસની બનાવી,પોતાનું સ્થાપત્ય આગળ વધારવા માગતો હોય છે, પણ તે પોતાની આવી પ્રવૃતિ થી પોતાની પેઢી નું અસ્તિત્વ "સ્વયમભુ" ટૂંકા જ ગાળા માં ખોઈ બેસતો હોય છે...!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"