વસંતપંચમીની શુભેચ્છાઓ.

સંતથી પણ વિશેષ એટલે વસંત.સંતોની પાછળ આટલાં પાગલ છીએ જ્યારે કુદરતની યાદ અપાવતી વસંતને વધાવવા કોઈ ઉત્સાહ નહીં!
આજે વસંતપંચમી પરિવાર સાથે નીકળી પડો વસંતનો વૈભવ માણવા.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા

Gujarati Thought by Vibhuti Desai : 111662105

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now