પતિવ્રતા ...!
--------------
અને
પછી ...
ઘણીબધી
આનાકાની ખરીને
પત્નીએ કહ્યું...
" અરેરે ...
મારા હોવા છતાં...
તમે રસોઈ બનાવો...
એ મારાથી
શેં જોયું જાય...?
પ્લીઝ...
બંધ કરો...

રસોડાનું બારણું...!"

Gujarati Poem by Kalidas Patel : 111662507

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now