હશે છે તું ને ગલીપચી મને થાય
હશે છે તું ને ગલીપચી મને થાય
બોલ તકલીફ શુ છે, કે
દુઃખી હો તું ને આંખ ભીની મારી હોય.
આ... આ પ્રેમ છે.
#ભાવેશ પરમાર

Gujarati Thought by Parmar Bhavesh : 111668863

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now