પોતાનું હોય એ કદી રિસાતું નથી
પારકા ને કદી મનાવવું પડતું નથી
સમય તો જુઓ સાહેબ
આજે ...પોતાના જ દૂર થવા લાગ્યા છે...

-Indrajit Chenva

Gujarati Thought by Indrajit Chenva : 111669704

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now