સ્વાર્થને મેં બેહદ સ્વાર્થી થતાં જોયો છે,
જાણીજોઈ સબંધો દાવ પર મુકતો જોયો છે
કહેવાય છે સ્વાર્થ તો આંધળો છે, હશે જ.
અંતરનો ખળભળાટ એ ક્યાં જોઈ શકે છે!
@Kinar

Gujarati Thought by Kinar Rana : 111669842

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now