world sparrowday

English Whatsapp-Status by Sonalpatadia darpan : 111679284
Sonalpatadia darpan 6 years ago

शुक्रिया

Rudra... 6 years ago

Always welcome ☺️

Rudra... 6 years ago

વાહ ‌ક્યા બાત👌👌

Sonalpatadia darpan 6 years ago

ધન્યવાદ કમલેશજી

Sonalpatadia darpan 6 years ago

હા... ભાઈ એકદમ સાચી વાત કહી

Baloch Anavarkhan 6 years ago

બહનજી જ્યાં પક્ષી ઓ ની પ્રિત છે એ આંગણીયે વહેલી પરોઢ પડે બદામ અને જાંબુડા ના ઝુંડમાં સુતેલા પક્ષી વૃંદ વહેલા 6 વાગ્યે ના ટકોરે આગણયુ મધુર પ્રિય કલરવથી સંગીતમય બનાવી દે છે,

Sonalpatadia darpan 6 years ago

હા... એ છે હો..😊

Bhavesh 6 years ago

ધરતી પર સ્વર્ગ જ કહેવાય આને

Sonalpatadia darpan 6 years ago

ભગવાનની દયાથી ચકલી,મુનિયા,દરજીડો,બુલબુલ નો કલબલાટ. ઘરને મારા હરયુભર્યું રાખે છે...

Sonalpatadia darpan 6 years ago

એકદમ સત્ય.

Bhavesh 6 years ago

જે જગા પર આમનો સથવારો છે, ત્યાં કુદરતનો અદભુત નજારો છે.

Bhavesh 6 years ago

👍👍👍👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now