*મહિલાઓ પાસે જો અલ્લાદીન નો ચિરાગ હોત તો જિન...*

*કાં તો મેથીની ભાજી સુધારતો હોત...*

*કાંતો તુવેરો અને વટાણા ફોલતો હોત...😜😂😂*

-SADIKOT MUFADDAL 》 Mötäbhäï 《

Gujarati Jokes by SADIKOT MUFADDAL 《Mötäbhäï 》 : 111685531

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now