ભાવ ભલે વધારે રાખો
પણ
મિત્ર ને સમય આપી શકો એટલું ડિસ્કાઉન્ટ જરૂર આપજો.
વાત કરવાની મજા એજ લોકો સાથે આવે
જેની સાથે વાત કરતા પહેલા વિચારવું ના પડે..

-Nipa Patel

Gujarati Thought by Nipa Patel : 111690800

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now