થાક દરેક વ્યક્તિને લાગે છે
કોઈકને જિંદગી થી તો
કોઈકને જવાબદારીઓથી
"સપના" તોડજો
પણ "સંપ" ના તોડતા
જિંદગી "મીઠા" જેવી છે
એકલા હોવ તો ખારી લાગે
કોઇમાં ભળી જાવ તો પ્યારી લાગે.

Gujarati Thought by Keyur Parmar Broadway : 111692237

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now