ઘરની અંદર જ બધાએ તડીપાર કરી મૂક્યા હોય ...

કોઈ વાંક ગુના વગર કાળા પાણીની સજા મળી હોય ...

એક પણ વિરોધ કર્યો ના હોય ને છતાંયે અછૂત રાખી પંચે ગામ બહાર રહેવાની સજા કરી હોય ...

એવી ફિલિંગ અાવી રહી છે.
#મારી _કોરોના _અનુભવ_ડાયરી

-Falguni Shah©

Gujarati Blog by Falguni Shah : 111692754
Falguni Shah 3 years ago

Tysm Dear ❤️🙏🙏

Shefali 3 years ago

ઓહ્.. take care and get well soon dear 💕

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now