બધું મોંઘુ થઈ ગયું છે,
પરંતુ આજે પણ માચીસ એક રૂપિયામાં મળે છે,
કારણ કે ...
જે આગ લગાવે છે તેની કિંમત ક્યારેય વધતી નથી ...

✍️કોમલ સુથાર

Gujarati Thought by Komal Suthar : 111693292

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now