પહેલા પ્રભુ પર
પછી, ખુદ પર
શ્રધ્ધા અને વિશ્વાસ
એ,
જીવનને આસાન કરી દેતી આંતરીક, અને નિઃશુલ્ક
ઔષધી છે.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111695471

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now