પ્રથમ આવ્યો ભણવાં શહેરે, રોકાઈ જવું પડ્યું રળવાં
ઘરનો મોટો દિકરો હું,મથતો એમનાં સપના પુરા કરવાં,
પણ હવે આ શહેરમાં થાક લાગે છે.

નથી આંબા કેરુ કોઈ ઝાડ આસપાસ, નથી બોલતી કોઈ કોયલ,
વાહનોના ઘોંઘાટ વચ્ચે, કાન પક્ષી કેરો કલરવ માંગે છે....
હવે આ શહેરમાં થાક લાગે છે.

Gujarati Thank You by Mayur Patel : 111700607

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now