તું બને હું, ને હું તું😊
શું કહું શું નહી🤔
શી જરૂર શબ્દોની👍🏻
જ્યારે હું જ તું, ને તું હું🥰.

-સંદિપ જોષી સહજ

Gujarati Romance by સંદિપ જોષી સહજ : 111702598

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now