HAPPY MOTHER'S DAY

મા માટે એક વ્યાખ્યા લખવી શક્ય નથી.
કારણ કે, "માત્ર એક વ્યાખ્યામાં સમાઈ જાય એવું વ્યક્તિત્વ મા છે જ નહીં. તમે વ્હાલનું એક ટીપું આપી તો જુઓ. મા નામનો વ્હાલનો વરસાદ ઉભો જ છે તમને ભીંજવી દેવા .."

- SHILPA PARMAR "SHILU"

Gujarati Thought by SHILPA PARMAR...SHILU : 111703493
Urmi Chauhan 6 years ago

Happy Mother's day

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now