આઁખમાં આવતા આંસુને એના આંચળ થી લૂછી દીધા
જીવન માં આવતી અડચણો ને એના સાયામાં સમેટી લીધા
પરીશ્રમ એવો કર્યો કે દુઃખોને
મટાડી દીધા
ધન્ય છે એવી માઁ ને જેણે
માતૃત્વ ના શબ્દને ભલીભાતી
નિભાવી દીધા

-Dina Mewada

Gujarati Thank You by Dina Mewada : 111703712

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now