છે અવાજ આ અંદરનાં ધબકારનો...

નાં રોકો શ્વાસ આ નિર્દોષ જનતાનો,

સાંભરો અવાજ આ ત્રાહિત જનનો,

નાં ઉઠાવો ફાયદો આ લાચાર લોકોનો,

નાં દબાવો રોષ આ આઝાદ પંછીઓનો,

નાં રોકો અવાજ આ ક્રોધિત જગનો,

છે અવાજ આ અંદરનાં ધબકારનો...

-Rajeshwari Deladia

Gujarati Poem by Rajeshwari Deladia : 111703970

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now