રોજેરોજ,
એકનું એક કામ કરવાનો "કંટાળો" આવે છે.
ઈલાજ,
થોડા દિવસ, સવારથી સાંજ ઘરમાં "મા" શું કરે છે ? અને
તે પણ પ્રેમથી, જોઈ લેવું.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111704030

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now