દુનિયાની બેરૂખીથી
મન ભરાઈ ગયું છે મા
તારા લીલી લાગણીના
સરોવરમાં
મારે ડૂબવું ‌છે. મા !

Gujarati Poem by Kundan Langalia : 111704478

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now