જીવનમાં આટલુ કરીએ
શુ ભૂલવું ? ભૂતકાળ
શુ ખાવું ? ગમ
શુ રાખવું ? ધીરજ
શુ શોધવું ? આપણા
શુ મારવું ? ભ્રામક કલ્પનાઓ/ઈચ્છાઓ
શુ છોડવું ? જીદ,અહંકાર
શુ માંગવું ? નિરોગીકાયા
શુ કરવું ? સાચી મદદ
શુ સમજવું ? મગજ અને દિલમાં ઊભી થતી વાત

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111705290

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now