પહેલો વરસાદ
પહેલા પ્રેમ જેવો હોય છે
વરસાદ બહારથી ભીંજવે છે, ને પ્રેમ
અંદરથી ભીંજવે છે, પરંતુ આ બંનેમાં ફર્ક માત્ર એટલોજ છે, કે
જમીનમાં વરસાદની અસર બાર મહિના સુધી રહે છે, ને
દિલમાં પ્રેમની અસર જીવનભર રહે છે

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111707512

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now