Shailesh Joshi લિખિત વાર્તા "પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19903226/favorite-raj-a-love-story-connected-to-the-ground-by-flying-in-the-air-1
વિચાર આજે આવ્યો છે,
તો અમલની તૈયારી કેમ કાલ પર ?
કોઈપણ સારો વિચાર, કાર્ય કે ઈચ્છા હોય
એને ત્વરીત, હાલ કે આજે નહીં કરતા,
છેવટે
જે તે, કાર્ય, વિચાર કે ઈચ્છામાં,
નિષ્ફળતા, ઓછી સફળતા, કે પુર્ણ આનંદ પામી શકાતો નથી.