બે સમધી પીવા બેઠા

1. કેટલું પાણી નાખું..?

2. નીટ

1. ઓહ..કેમ..?

2. અમારે ત્યાં દીકરી નાં ઘરનું પાણી ન પીવાય.

🤣🤣😂😆😆😜😜🤣😁😁

-SADIKOT MUFADDAL 》 Mötäbhäï 《

Gujarati Jokes by SADIKOT MUFADDAL 《Mötäbhäï 》 : 111712448

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now