ઓય સાંભળ...
બાંધીને રાખ તારા એ કેશુઓના ફાલ ને.
છુટ્ટા રાખી ને તું ઉભરાવે છે મારા વ્હાલ ને
પછી
વાંક ન કાઢીશ મારા હોઠ નો
જો સ્પર્શી જાય તારા ગાલ ને...

-Akshay Bavda

Gujarati Romance by Akshay Bavda : 111712780

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now