સ્મરણથી તારા,જીવનને મારા,
શણગારી લઉં!
સ્મરણથી તારા,મનને હું મારા,
વજ્ર બનાવી લઉં
પછી....!
આવે કોઈ પણ મુશ્કેલી તો
ભોંયમાં ભંડારી દઉં!
સ્મરણથી તારા,જીવનને મારા,
શણગારી લઉં!
✍🏻
રજનીકાન્ત
'જુગલ'
💕


#કૃષ્ણ #રાધેકૃષ્ણ #રાધેરાધે
[30/05/2021]

Gujarati Whatsapp-Status by Rajnikant Patel : 111713186

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now