જો હોય તમારો સંગાથ તો, 

મુશ્કેલ પરિસ્થિતિને પણ માણવી ગમે મને. 

આપજો સદાયે આમ જ સાથ, 

થયા કરે મારા અસ્તિત્વનો અહેસાસ મને. 

Gujarati Blog by ધારા મનિષ ગડારા : 111713392

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now