પોતાના એજ હોય છે,
જે કહ્યા વગર સાથે ઉભા રહે,

*બાકી કહેવા પર તો કેટલીક વાર અજાણ્યા પણ મદદ કરી દે છે...

-Gedia Nirudri

Gujarati Thought by Nirudri : 111713558

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now