રૂક્ષ્મણી અને રાધાની એક જ કહાની,
એક શ્રીકૃષ્ણ વગર અધૂરી અને બીજી શ્રીકૃષ્ણને પામીને પણ અધૂરી!
meghu

Gujarati Thought by Meghna Sanghvi : 111715394
ધબકાર... 5 years ago

અધૂરાં આપણે કહીએ છીએ, એ તો પૂર્ણ હતા... માધવ ઘેલા થઈ એમના પ્રેમમાં, એ તો સંપૂર્ણ હતા...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now