કોણ, કોના વગર અધૂરું છે ?
એજ સમજાતું નથી.
અસલમાં,
દિલમાં ઉતરી ગયા પછી,
દુર-નજદીક જેવું કંઈ હોતુજ નથી.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111719723

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now