*સંગાથ પ્રકૃતિનો*
મને ક્યાં આમ દરિયાના કિનારે ચાલવાનો શોખ છે,

એવો તે ક્યાં વળી વનવગડામાં ફરવાનો મોહ છે,

આ તો પ્રકૃતિ,,,,'આ કાળી કીકીઓને તને નીરખવી ગમે છે'..

બાકી, મને તો માત્ર એકાંતને માણવાનો શોખ છે...💗

-nirali polara

Gujarati Thought by Tr.Mrs.Nirali Polara : 111719920
अब ला इलाज हो गए है देव बाबू 5 years ago

શબ્દ જે સમજી શકો છો કે મહેસૂસ કરી શકો છો

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now