જીંદગીની દરેક ક્ષણને માણતા શીખી લો. તમે જેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છો એનો સ્વીકાર કરી લો. દરરોજ કંઈક નવું શીખતાં રહો. પોતાની જાતને હંમેશા કામમાં વ્યસ્ત રાખો. કારણ કે જ્યારે ફ્રી હોઈએ ત્યારે ઘણા બધા વિચારોથી મગજ ઘેરાયેલું રહે છે. અમૂક સારા વિચારો મગજને સારી દિશામાં ધકેલે છે. જયારે ચિંતાયુક્ત વિચારો મગજ ઉપર ઘેરી અસર ઉપજાવે છે. અને આપણુ માઈન્ડ ડિપ્રેસન જેવું ફીલ કરે છે. ડિપ્રેસનથી આપણા ઘણા કામો અટકી પડે છે. જેની અસર આપણી રિયલ લાઈફ ઉપર પડે છે.

હંમેશા ખુશ રહો.
ખુશી વહેંચતા રહો.

જીગર_અનામી રાઇટર

Gujarati Blog by જીગર _અનામી રાઇટર : 111720263
Bharvad Shakta 3 years ago

રાઇટર કેસે બને

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now