The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જેમ રોજની એક જ ઘરેડ અણગમાની લાગણી જન્માવે છે તેવી જ રીતે સુખ કે દુઃખ એકધારું રહે તો અકારું લાગે છે. જેમ, ભોજનમાં રુચિ જળવાય તે માટે બધા સ્વાદ હોવા જરૂરી છે તે જ રીતે, જીવનમાં સ્વાદ રહે તે માટે સુખ-દુઃખનું સંતુલિત સંયોજન ખુબ જરૂરી છે, છે ને? 🙃 કવિતા વાંચી કમેન્ટમાં ચોક્કસ લખજો કે આપ આ વિષયમાં શું વિચારો છો... સુખની સુખડી , દુઃખની ખીચડી કે પછી સુખ-દુઃખની ભેળ-પુરી શું ભાવે?? 😄 - - - https://swatisjournal.com/gujarati-poetry-sukh-dukh-ane-aapne/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
દરેક વ્યક્તિ નાં ઉંમર સાથે સ્વાદ બદલે છે. સાથે પરિસ્થિતિ પણ્ મહત્વ નો ભાગ ભજવે છે. પછી તે ભોજન નો સ્વાદ હોય કે જીવન નો...??
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser